વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
ફોરેનમાં બેસીને કાકડીફૂલ ઇંગ્લીશવાળાં પિકચરો જોતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ઇંગલીશ પિકચરનાં હિન્દી ડબિંગમાંય ફાંફાં મારતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
આ સપ્તાહની લિજ્જતદાર વાનગી
કમૂરતા ઉતરવા સાથે જ લગ્નની સીઝન ફરી શરૂ થઇ છે. તમને પણ કંકોતરી આવવાની શરૂ થઇ ગઇ હશે. લગ્નપ્રસંગમાં હાજરી આપવાની હોય ત્યારે શું પહેરીને જવું? એ મૂંઝવણ સહુ...
ટોરોન્ટોઃ પહેલી નજરે સામાન્ય ઝવેરાત જેવાં જ લાગતાં ઇયરરિંગ્સ હવે તમારા સ્વાસ્થ્ય પર પણ નજર રાખશે.
અગાઉ એક વાર લખ્યું હતું તે પ્રમાણે રાજ્યપાલની લોકાભિમુખતાએ એક નવું કદમ માંડ્યું છે. કેટલાક પ્રબુદ્ધોને તેમણે ગુજરાત અને તેની આવતીકાલ માટે ચર્ચાચિંતન કરવા નોતર્યા છે. મહેંદી નવાબ જંગ ગુજરાત રાજ્ય સ્થાપનાના સાક્ષી રાજ્યપાલ હતા.
આ સપ્તાહની લિજ્જતદાર વાનગી
બર્મિંગહામઃ ટ્રોજન હોર્સ યોજના નવેસરથી માથું ઉચકી રહી હોવાના ભય વચ્ચે બર્મિંગહામની વધુ એક શાળા સ્મોલ હીથ ને ઓફસ્ટેડના વિશેષ પગલાં હેઠળ મૂકવામાં આવી છે....
એક્સરસાઇઝ કરવી દરેક ઉંમરે જરૂરી છે. એનાથી શરીરનો વિકાસ થાય છે અને અમુક ઉંમર પછી ફ્લેક્સિબિલિટી, બ્લડ-સક્યુર્લેશન અને વાઇટાલિટી વધે છે. જોકે ઉંમર પ્રમાણે...
લંડનઃ લેબર પાર્ટી સંચાલિત ટાવર હેમ્લેટની માફક જ ન્યૂ હામ કાઉન્સિલમાં પણ આપખુદશાહી સિસ્ટમ ચાલી રહી છે. રહેવાસીઓની વિનંતીઓ અને હેતુઓને જરા પણ લક્ષમાં લીધા...