Search Results

Search Gujarat Samachar

અંતે સોહા અલી ખાને ૨૫ જાન્યુઆરી, વસંત પંચમીએ પોતાની પાંચ વર્ષ નાના વાગ્દત કુણાલ ખેમુ સાથે દાંપત્ય જીવન શરૂ કર્યું છે. ૩૬ વર્ષીય સોહાએ ગયા વર્ષે પેરિસમાં સગાઈ કરી હતી. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગાઢ સંપર્કમાં હતાં. ખેમુએ ટ્વિટર કહ્યું હતું...

શુક્રવાર તા.૯-૧-૨૦૧૫ના રોજ સેવાભાવી દેવીબેન પારેખના એજવેર ખાતેના નિવાસ સ્થાને મેકમિલન કેન્સર રીસર્ચ ફંડના લાભાર્થે લેડીઝ લંચનું અાયોજન કરવામાં અાવ્યું હતું. સમાજની વીસેક અામંત્રિત પ્રતિષ્ઠિત મહિલાઅોનું હાર્દિક સ્વાગત કરતાં દેવીબેને જણાવ્યું...

હમણાં અમદાવાદ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. લગધીર ડી. દેસાઈએ પરિપત્ર બહાર પાડીને કહ્યુંઃ મહાપાલિકાની શાળાઓમાં વસંત પંચમીના દિવસે એટલે કે મહા સુદ પાંચમે (૨૪ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ) ‘વિદ્યા, કળા, જ્ઞાન અને સંગીતની દેવી’...

લંડનઃ બ્રિટનમાં રવિવારે તાપમાન માઈનસ ૧૧ ડીગ્રી સુધી નીચે ઉતરી જતાં આ વર્ષની સૌથી ઠંડી રાત્રિનો અનુભવ સહુને થયો હતો. આ ઉપરાંત, આર્ક્ટિક તરફથી આવતાં પવનોના...

લંડન: યુકેની બોર્ડર એજન્સીમાં ફરજ બજાવતી ભારતીય મૂળની ૩૧ વર્ષીય અંજલી પટેલે પોતાના એડવોકેટ મિત્ર અબ્દુલ ફારૂકની મદદથી વિવિધ દેશોના ઈમિગ્રન્ટ્સને છેતરી...

બર્મિંગહામઃ લર્નિંગ ડિસેબિલિટીઝ ધરાવતા ૧૬ વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ માણવાના ગુનાસર શિક્ષિકા અમરદીપ ભોપારીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ૧૬ જાન્યુઆરીએ બે...

લંડનઃ બર્મિંગહામની સરકારી શાળાઓ પર કબજો જમાવવાના ટ્રોજન હોર્સ કૌભાંડની પ્રસિદ્ધિના પગલે ઈસ્લામિક કટ્ટરવાદીઓ પર તવાઈના પ્રયાસો પછી પણ શાળાઓમાં બાળકોને કટ્ટરવાદના પાઠ ભણાવવાનું જોખમ યથાવત છે તેમ ઓફસ્ટેડના ચીફ ઈન્સ્પેક્ટર સર માઈકલ વિલ્શો જણાવે...

અગ્રણી ડોક્ટરોએ હોસ્પિટલોના એક્સિડન્ટ્સ અને ઈમર્જન્સી (A&E) વિભાગોમાં દબાણ ઘટાડવા સસ્તા આલ્કોહોલ પર પ્રતિબંધ લાદવાની માગણી કરી છે. 

લંડનઃ ધ યુરોપિયન યુનિયને (EU) આગામી સીઝનના આરંભ પહેલા ભારતીય આફૂસ કેરીની આયાત પરનો પ્રતિબંધ હટાવી લેવાની સંમતિ દર્શાવી છે. જોકે, અન્ય શાકભાજી પરના પ્રતિબંધો...