Search Results

Search Gujarat Samachar

લંડનઃ છેલ્લાં ૩૦ વર્ષમાં ઈમિગ્રેશનથી બ્રિટનના રૂપાંતર અંગે અભ્યાસ અનુસાર વસ્તીમાં દર વર્ષે એક શહેરની વસ્તીનો ઉમેરો થાય છે. અગાઉ ઈમિગ્રેશનથી થોડાં ગામની...

લંડનઃ ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝના તારણો અનુસાર બેનિફિટ્સમાં કાપ અને ટેક્સમાં વધારાનો બેવડો માર મધ્યમવર્ગના કરદાતાઓને પડ્યો છે. આમાં પણ, બન્ને પેરન્ટ્સ £૫૪,૦૦૦ કે તેથી વધુ કમાતા હોય તેવા પરિવારને સૌથી વધુ નુકસાન ગયું છે. મધ્યમ આવકના પરિવારને...

લંડનઃ ડ્યુક ઓફ યોર્ક તરૂણ વયની ‘સેક્સ સ્લેવ’ વર્જિનિયા રોબર્ટ્સ સાથે તેમના જાતીય સંબંધ અંગેના અહેવાલો ધ ટાઈમ્સ સહિતના અખબારોમાં પ્રસિદ્ધ થયા પછી સૌપ્રથમ...

લંડનઃ મુસ્લિમ ઉમરાવ લોર્ડ ગૂલામ નૂને ત્રાસવાદના અપરાધ માટે દોષી ઠરાવાયેલા સાથે કેવી રીતે કામ પાર પાડવું તે વિશે કોઈ ખચકાટ વિના રાષ્ટ્રીય ચર્ચાની હિમાયત...

લેસ્ટરઃ પેરિસના હત્યાકાંડ સાથે સંકળાયેલા અને અલ-કાયદા માટે ભંડોળ એકત્ર કરનાર લેસ્ટરનિવાસી બગદાદ મેઝેઈન બ્રિટનમાં રહેવા માટે હ્યુમન રાઈટ્સ કાયદાનો ઉપયોગ કરી રહ્યો છે. મૂળ અલ્જિરિયાના વતની મેઝેઈનને ત્રાસવાદને ટેકો આપતું નેટવર્ક ચલાવવા બદલ ૨૦૦૩માં...

લંડનઃ હોમ સેક્રેટરી થેરેસા મેએ પેરિસ હત્યાકાંડ પછી યહુદીવિરોધના નવા મોજા સામે ચેતવણી આપતાં જણાવ્યું છે કે યહુદીઓને બ્રિટનમાં રહેવું સલામત જણાતું નથી.

વિશ્વમાં અનેક લોકો વિચિત્ર શોખ ધરાવે છે. લંડનની મહિલા પેટ્રિક બેન્જામિનને ઇંટો ખાવાનો શોખ છે. પેટ્રિકે પોતાની દાદી પાસેથી ઈંટો ખાવાનો આઇડિયા મેળવી ૧૭ વર્ષથી ઉંમરથી જ ઇંટ ખાવાનું શરૂ કર્યું હતું.

નવી દિલ્હીઃ રાજધાનીની રાજગાદી કબ્જે કરવા માટે તખ્તો રચાઇ ગયો છે. દિલ્હી વિધાનસભા માટે ભલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ...

મોરસેન્ડ ગ્રૂપ - ક્રિસ્ટલ ટ્રાવેલ દ્વારા તેમની ૧૮મી વાર્ષગાંઠ પ્રસંગે ‘બીટ ધ ન્યૂ યર્સ બ્લૂઝ પાર્ટી’ની સેન્ટ્રલ લંડનની કમ્બરલેન્ડ હોટેલ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તેવા આ લોકપ્રિય કાર્યક્રમમાં વિશ્વની...

લંડનઃ બ્રિટન પોતાના ખેલાડીઓ અને તેમની સમસ્યાઓને કેટલી ગંભીરતાથી લે છે, તેનું ઉદાહરણ આંતરરાષ્ટ્રીય બોક્સર આમિર ખાનના એક ઇન્ટરવ્યૂથી સામે આવ્યું છે.