Search Results

Search Gujarat Samachar

ટોરી નેતા નદીમ ઝહાવીએ જણાવ્યું છે કે, દરેક માતાપિતા તેમની સંપત્તિ પોતાના સંતાનોને વારસામાં આપવા ઇચ્છતા હોય છે પરંતુ સરકાર દ્વારા તેનો મોટો હિસ્સો પોતાની તિજોરીમાં જમા કરી દેવાય છે. યુકેમાં વસૂલાતો વારસાઇ ટેક્સ વ્યક્તિને મરણપર્યંત પરેશાન કરતો...

બ્રિટનના મોર્ગેજ માર્કેટમાં પ્રવર્તી રહેલી અંધાધૂંધી મધ્યે ધીરાણકર્તાઓએ આ મહિને મોર્ગેજ રેટમાં વધારો કરી દેતાં 1 લાખ કરતાં વધુ પરિવારોના ખિસ્સા પર બોજો...

 બ્રિટનમાં પ્રોપર્ટી ખરીદવા મદદ કરવાના નામે 16,000 પાઉન્ડની છેતરપિંડી કરનાર ભારતીય મૂળની વ્યકિતને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેણે જેટલા લોકો સાથે છેતરપિંડી કરી હતી તેમાં મોટે ભાગે ભારતીયો હતાં. બીજીતરફ 37 વર્ષીય ભારતીય મૂળના શાળાના...

નેપાળના પાટનગર કાઠમંડુમાં યોજાયેલી ઈન્ડો–નેપાળ કરાટે ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ સહિત કુલ 31 મેડલ જીતીને ગુજરાતના ખેલાડીઓ છવાઇ ગયા હતા. આ સ્પર્ધામાં ભારત અને...

ક્રિકેટના કાશી તરીકે ઓળખાતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનાં રિનોવેશન માટે આખરે સહમતિ સધાઈ છે. યોજના અંતર્ગત એક હજાર બેઠકો ઉમેરાશે. જેના કારણે ઈંગ્લેન્ડના સૌથી...

ડો. અતુલ ચગ આપઘાત કેસમાં જૂનાગઢ જિલ્લાના સાંસદના પિતા દ્વારા આગોતરા જામીન અરજી ગીર સોમનાથ જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. ફરિયાદ દાખલ...

ગુજરાતના હજયાત્રીઓની પહેલી ફ્લાઈટ રવિવારે જેદ્દાહ જવા રવાના થઈ હતી. એક જ દિવસે બે ફલાઇટ હતી, જેમાં પહેલી ફ્લાઇટમાં 360 અને બીજીમાં 370 યાત્રી રવાના થયા...

નેશનલ ટ્રસ્ટ તેની સંપત્તિઓમાં સામેલ કોલોનિયલ યુગમાં લૂંટીને યુકે લવાયેલી મૂલ્યવાન ચીજવસ્તુઓ જે તે દેશને પરત કરવાની નીતિ પર કામ કરી રહ્યું છે. નેશનલ ટ્રસ્ટના ચેરમેન રેની ઓલિવીરીએ હે ફેસ્ટિવલમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, સંસ્થાનવાદી શાસન દરમિયાન...

 ખાદ્યપદાર્થો પર પ્રાઇસ કેપ લગાવવાના મુદ્દે કેબિનેટ મંત્રીઓમાં અસંતોષ હોવા છતાં સરકાર ખાદ્ય પદાર્થોની કિંમતોમાં બજાર નિષ્ફળતાઓ સુધારવા વધુ નીતિઓ ઘડવાની યોજના બનાવી રહી છે.