Search Results

Search Gujarat Samachar

 ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સમાં કોવેન્ટ્રીના નવા લોર્ડ મેયર નિયુક્ત થઇને ભારતીય મૂળના શીખ કાઉન્સિલર જસવંતસિંહ બિરડીએ ઇતિહાસ રચ્યો છે.

 ઇંગ્લેન્ડના સેલિસબરી ખાતે ભારતીય અને બ્રિટિશ સેના વચ્ચે 15 દિવસની સંયુક્ત લશ્કરી કવાયત અજેય વોરિયરનું સફળતાપુર્વક સમાપન થયું.

કાળઝાળ મોંઘવારીમાં પીસાઇ રહેલા બ્રિટનવાસીઓ માટે કેટલાક રાહતના સમાચાર આવી રહ્યાં છે. વીજળી અને જથ્થાબંધ ગેસની કિંમતમાં મોટો કડાકો બોલી જતાં જુલાઇ સુધીમાં...

વોટર કંપનીઓએ ગટરના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે 10 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવા તૈયાર થઇ છે પરંતુ તેના કારણે પરિવારોના પાણીના બિલમાં વધારો થઇ શકે છે. 

ઇંગ્લેન્ડમાં પ્રાઇવેટ રેન્ટલ સેક્ટરમાં ધરમૂળથી બદલાવ લાવવાના વચનનું પાલન કરતાં સરકાર નવો કાયદો લાવી રહી છે જે અંતર્ગત કોઇ મકાનમાલિક વાંક-ગુના અને વ્યાજબી...

હેરો આર્ટસ સેન્ટર ખાતે 18 મેના રોજ આયોજિત એન્યુઅલ કાઉન્સિલ મિટિંગ અને વિશેષ મેયર મેકિંગ સેરેમનીમાં કાઉન્સિલર રામજી ચૌહાણે હેરોના નવા મેયર તરીકે શપથ ગ્રહણ...

યુકેના માર્ગારેટ હેલન શેફર્ડને વર્ષ 2023 માટેના એસ્ટર ગાર્ડિયન ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરાયા છે. એસ્ટર ડીએમ હેલ્થકેરના ફાઉન્ડર ચેરમેન અને મેનેજિંગ એડિટર...

નીસડન મંદિર આપણને એક હિન્દુ કોમ્યુનિટી તરીકે પરસ્પર સંપર્ક, સહકાર અને ઉજવણીનો અદ્ભૂત રાહ દર્શાવે છે. લંડનમાં બ્રિટિશ હિન્દુઓ દ્વારા વ્યાપક યોગદાનને ઉજવવા...

કાશ્મીરમાં જી-20ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક આયોજિત કરીને ભારતે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. પરંતુ ભારતના આ પ્રયાસને કારણે ચીન અને પાકિસ્તાનને ચૂંક ઉપડી છે. ઘણા વર્ષો સુધી ભારતની જનતાને...

દરિયો ખેડવાની વૃત્તિ ભારતીયો અને વિશેષ કરીને ગુજરાતીઓમાં સદીઓથી જોવા મળે છે. પુરાતન કાળથી ભારતીયો દરિયો ખેડીને વિદેશો સાથે વ્યાપાર સંબંધે જોડાયેલાં રહ્યાં છે. આધુનિક વિશ્વમાં હવે તેમાં નવું પરિમાણ ઉમેરાયું છે. વિદેશોમાં જઇ વેપાર-ઉદ્યોગ કરીને...