દેશભરમાં સ્વતંત્રતા દિવસથી શહીદોના સન્માનમાં વિશેષ અભિયાન ‘મેરી માટી મેરા દેશ’ શરૂ કરાશે. આ અભિયાન હેઠળ દેશના ગામેગામથી 7,500 કળશમાંથી માટી લઈને ‘અમૃત...

બ્રિટન અને ભારત વચ્ચે વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી યુકેના મંત્રીઓ, મેયરો અને 100થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દિલ્હી અને મુંબઈના પ્રવાસે પહોંચ્યું છે.

બ્રિટનના લશ્કરી વડા જનરલ સર રોલાન્ડ વોકરે જણાવ્યું છે કે બ્રિટિશરોને બલિદાનો આપવા અનેદેશના રક્ષણમાં મદદ કરવાનું જણાવવામાં આવશે. તેમણે લશ્કરી દળોને ચેતવણી આપી છે કે આપણા દેશને તમારી જરૂર પડવાની છે. ટુંક સમયમાં જ રાજકીય નેતાઓ નિખાલસતા સાથે લોકોને...
બ્રિટિશ સુદાનીઝ લેખિકા અને જર્નાલિસ્ટ ઝૈનાબ બાડાવીએ પુખ્ત લોકો માટે ‘એન આફ્રિકન હિસ્ટરી ઓફ આફ્રિકાઃ ફ્રોમ ધ ડોન ઓફ હ્યુમિનિટી ટુ ઈન્ડિપેન્ડન્સ’ પુસ્તક લખ્યાં પછી હવે બાળકોને લક્ષમાં રાખી નવું પુસ્તક ‘આફ્રિકાઃ હિસ્ટરી એન્ડ હિરોઝ’ લખી રહ્યાં...
લેફ. જનરલ (નિવૃત્ત) અસિત મિસ્ત્રી ફેબ્રુઆરી 2020માં પહેલીવાર નાના પાટેકરને મળ્યા ત્યારે તેમને ક્યાં ખબર હતી કે અભિનેતાની આ ઔપચારિક મુલાકાત ગાઢ મિત્રતાની શરૂઆત બની રહેશે.
ફ્લાય દુબઈની ફ્લાઈટે બુધવારે યુએઈથી ઈઝરાયેલના તેલ અવીવની ઊડાન ભરી હતી. ઊંચે આકાશમાં વિમાન આગળ વધી રહ્યું હતું ત્યારે કો-પાયલટે 9/11 (યુએસના ટ્વિન ટાવર પર થયો હતો) જેવો ભીષણ હુમલો કરવા અથવા આકાશમાં જ ફૂંકી મારવાના ઈરાદે વિમાનને હાઈજેક કરી લેવા...
કેનેડાની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ આઇડીબીઆઇ બેંકમાં 53,000 કરોડ રૂપિયામાં 60.72 ટકા હિસ્સો હસ્તગત કરશે. ભારતીય બેંકમાં કરવામાં આવેલું આ રોકાણ અત્યાર સુધીનું સૌથી મોટું છે. આ ઉપરાંત આ રોકાણ દેશની લાંબા સમયથી વિલંબિત બેંકિંગ ખાનગીકરણની પ્રક્રિયામાં...
MIT અને ઓક્સફર્ડના ભારતીય મૂળના 400 એકેડેમિક્સે ‘ભારતને અરાજકતાથી દૂર રાખો’ની હાકલ કરી થઈ રહેલા વિરોધ-દેખાવોની આકરી નિંદા કરી છે. જોકે, ભારતમાં ઈલેક્શન કમિશન દ્વારા મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ થઈ રહેલા દેખાવો મધ્યે...
વિશ્વનું સૌથી મોટું સિંગલ-સાઈટ રિફાઇનિંગ કોમ્પ્લેક્સ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઊભું છે. અહીં ભારતીય ઇજનેરી વૈશ્વિક સ્તરે કામ કરે છે અને મહાદ્વીપોને ઊર્જા આપતા ફ્યુઅલનું અહીં પ્રોસેસિંગ થાય છે. કંપની જામનગરને આ વાતના પ્રતીક તરીકે દર્શાવે છે કે ભારત...

અભિનેતા ઇમરાન ખાને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆરઓ) દ્વારા અપાયેલી નોટિસને બોમ્બે હાઇકોર્ટમાં પડકારી છે. યુએસ સિટિઝનશીપ ધરાવતા ઇમરાનને ફોરેનર્સ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ 28 ઓક્ટોબર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ અપાયો છે. હાઇકોર્ટમાં કરાયેલી...
નવલી નવરાત્રિના ઉત્સવ સમાંતરે દુર્ગાપૂજાની ઉજવણી પણ શરૂ છે. મુંબઈના નોર્થ બોમ્બે સાર્વજનિક દુર્ગાપૂજાના પંડાલમાં રવિવારે બોલિવૂડની અનેક જાણીતી હસ્તી એકત્ર થઈ હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિએનો વિરોધ કરતા ‘નો કિંગ્સ પ્રોટેસ્ટ’ રસ્તા પરના દેખાવોથી આગળ વધીને ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમેરિકાનાં વિવિધ શહેરોમાં ‘નો કિંગ્સ વોટ અર્લી’ નામે સેંકડો કાર્યક્રમો યોજાયા છે. આ કાર્યક્રમોનો...
કેનેડાના આલ્બર્ટામાં આવેલા સૈન્ય મથકમાં શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 7 સૈનિકો અને કર્મચારી માર્યા ગયાના અહેવાલ છે. સંરક્ષણ પ્રધાન ડેવિડ મૈકગિન્ટીએ દુર્ઘટનાની જાણકારી આપતાં કહ્યું હતું કે, ‘મેં આવુ દર્દનાક દ્રષ્ય પહેલાં કદી જોયું નથી.’ ઘાયલોની...
ઓપનર શેફાલી વર્માના 39 બોલમાં 68 રન અને સ્મૃતિ મંધાનાના 38 બોલમાં 57 રનની મદદથી ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને વિક્રમજનક આઠમી વખત મહિલા એશિયા કપ જીતી લીધો હતો.અલબત્ત પાકિસ્તાન બોર્ડના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના...
હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં...
જ્યોર્જિયાના એટલાન્ટા સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પહેલા એક્ઝિક્યુટિવ ફોરમનું ભવ્ય આયોજન કરાયું હતું. ‘લિવિંગ એ વેલ્યુ-એડેડ લાઇફ’ (મૂલ્યવર્ધિત જીવન) વિષય કેન્દ્રીત આ ફોરમમાં એટલાન્ટા સ્થિત ભારતીય કોન્સલ જનરલ ડો. સુમિત સેઠ સહિત...
અમદાવાદના છારોડી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાન (SGVP)ના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નોકરીની તકો શોધવાની સાથે પોતાનો વ્યવસાય શરૂ કરવાની દિશામાં પણ તૈયાર કરવા ગુરુકુળના આંગણે ‘SGVP ઉદ્યમ 2026’ બિઝનેસ એક્સ્પો યોજાયો...
ભારત કોઈ જમાનામાં ‘મહાભારત’ હતું. ક્રમશ: તે ખંડિત થતું ગયું છે અને જે ભાગો છૂટા પડયા છે તે ભારતના દુશ્મન નંબર વન થઈને બેઠા છે
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક માટે નફો જ સર્વોપરી હોય તેવું જણાય છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા પ્રોપગેન્ડા ફેલાવવાની સાથે ચૂંટણી ફંડ (ડોનેશન) દ્વારા સરકારી નીતિઓ બદલવામાં પણ માહિર છે. સેટેલાઈટ દ્વારા ઇન્ટરનેટ આપતા સ્ટારલિંક પ્રોજેક્ટનું...
ચેન્નાઈની છઠ્ઠા ધોરણમાં ભણતી 11 વર્ષની થારગઈ આરાધનાએ સમુદ્રને સાફ કરવા માટે 40 બાળકની ટીમ બનાવી છે. તે દરિયાકિનારે અને તળિયેથી કચરો, ખાસ કરીને પ્લાસ્ટિક દૂર કરે છે. થારગઈ પોતે ભારતની સૌથી નાની વયની સર્ટિફાઈડ સ્કૂબા ડાઈવર છે. તે સમુદ્રમાંથી કચરો...
યુનિવર્સિટી કોલેજ લંડનના ન્યુરોલોજીસ્ટ ડેનિસ ચેનના મતે, લોકોને પૂછીને અથવા રૂટ નેવિગેટ કરીને GPS વિના તમારા ગંતવ્ય સ્થાનની આસપાસનો રસ્તો શોધવાનો પ્રયાસ કરો. આ મગજના હિપ્પોકેમ્પસ ક્ષેત્રને સક્રિય કરે છે. આ યાદશક્તિને સુધારે છે અને મગજને લાંબા...

આગામી સ્વાતંત્ર્યદિન 15મી ઓગસ્ટ માટે સુરતના કાપડ ઉદ્યોગકારોને રૂ. 60 કરોડના તિરંગાના ઓર્ડર મળ્યા છે. જો કે હવે 15 ઓગસ્ટને આડે ગણતરીના દિવસો જ બાકી હોવાથી...

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે એક અનોખી પહેલ ‘મેરા ગાંવ મેરી ધરોહર'ની શરૂઆત થઇ ચૂકી છે. રાજધાનીમાં 27 જુલાઇએ ગૃહ પ્રધાન અમિત શાહે આ પહેલનો પ્રારંભ કરાવ્યો...

ઈંગ્લેન્ડ (યુકેમાં) બ્યુટીફુલ બોર્નમથ આવીને જાણે કે પ્રકૃતિની ગોદમાં જ બેઠા છીએ એવો રોજેરોજ અનુભવ થાય છે. હિથ્રો (લંડન) એરપોર્ટથી બે કલાકમાં ગાડીથી અહીં...

સંતરામ મંદિરની મુલાકાત સમયે આપે સમાધિ નજીક શ્રીરામ, જયરામ... જય... જય... રામની ધૂન અચૂક સાંભળી હશે. આ ધૂન દિવસના અમુક ચોક્કસ કલાકો માટે નહીં, પરંતુ 2011થી...

‘ભીનાભીના વરસાદી વૈભવ વચ્ચે જ્યારે ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય સોળેકળાએ ખીલી ઊઠે છે, ત્યારે સહ્યાદ્રીની આ ગિરિકંદરાઓ કાશ્મીરની વાદીઓથી જરાપણ ઉતરતી ભાસતી...

વિદેશી કૃષિ વિજ્ઞાનીઓ, રિસર્ચ સ્કોલર્સ અને પત્રકારોના સમૂહે થોડા દિવસ પહેલાં ઓલપાડના સરસ ગામના એક એવા ખેતરની મુલાકાત લીધી, જેની ચર્ચા દેશ-વિદેશમાં છે....

રમતગમત વિશ્વના મહત્ત્વના સમાચાર ઉડતી નજરે...

આપણે અવારનવાર મેદસ્વિતા અને સ્થૂળ એટલે કે શરીરનું વજન વધારે હોવાની સમસ્યા અને તેના લીધે થતી બીમારીઓની ચર્ચા કરીએ છીએ અને તેનાં મુખ્ય કારણોમાંનું એક જંકફુડ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...