Search Results

Search Gujarat Samachar

બાળકોના રક્ષણ માટે કટિબધ્ધ ગૃપના જણાવ્યા મુજબ સરકારની નિષ્ક્રિયતાના કારણે દેશના બે લાખ કરતા વધારે બાળકો વિદેશી વેબસાઇટ દ્વારા બતાવવામાં આવતી બિભત્સ ફિલ્મો જોઇ શકે છે. 

લંડનઃ સેક્સને કારણે વ્યક્તિ વધુ સક્રિય અને સ્માર્ટ બને છે તેવું સંશોધકોએ તારણ કાઢ્યું છે. મેરિલેન્ડ યુનિર્વિસટીનાં સંશોધકો દ્વારા મધ્યમ વય જૂથના ઉંદરો પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સેક્સ પછી ઉંદરનાં મગજના કોષો વિકસેલા જણાયા હતા અને...

યાદશક્તિ સારી રાખવા માટે માત્ર મગજનું જ નહીં, હૃદય અને ફેફસાંનું પણ ધ્યાન રાખવું જોઈએ. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સિનિયર સિટિઝન્સમાં જો હૃદય અને ફેફસાંની ક્ષમતા નબળી પડી ગઈ હોય તો એની માઠી અસર યાદશક્તિ પર પણ પડે...

છેલ્લાં ઘણા વર્ષોથી વ્યક્તિના બ્લડ-ગ્રૂપ પ્રમાણેનો ખોરાક લેવાથી ફિટનેસ જળવાય છે એવો દાવો કરતી બ્લડ-ટાઈપ ડાયટિંગ મેથડ પ્રચલિત છે. 

લંડનઃ પ્રૌઢ વયના લોકો જો ખૂબ દારૂ પીતા હોય તો તેમના માટે જોખમ છે. વૃદ્ધ વયે વધુ પડતો દારૂ પીવાથી યાદશક્તિ ઘટે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે જે પ્રૌઢો સ્ટાન્ડર્ડ અઢી કરતા વધુ પેગ દારૂ પીવે છે તેમની યાદદાસ્ત ઝડપથી ઓછી થાય છે.

પેરિસઃ જે મહિલાઓ પુરુષોને પોતાના પગતળે રાખવા માગે છે તેમણે અચૂકપણે હાઈહિલનાં સેન્ડલ કે ચંપલ પહેરવાં જોઈએ. વાત થોડી અટપટી છે, પણ એકદમ સાચી છે. 

ભારતમાં આતંકવાદ ફેલાવવાના બદઇરાદાઓ સાથે છેલ્લા એક સપ્તાહથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહેલા પાકિસ્તાને એક દિવસના વિરામ બાદ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના સામ્બા અને કથુઆ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી બીએસએફની ૪૦ ચોકીઓ અને નાગરિક વિસ્તારો પર...

મુંબઈઃ ૧૪ ફેબ્રુઆરીથી શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત મંગળવારે બીસીસીઆઈ દ્વારા થઇ છે. મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક લીધેલી નિવૃત્તિના કારણે બીસીસીઆઈ અને ધોની થોડા દિવસોથી ચર્ચાઓમાં રહ્યા છે. ઉપરાંત ઈજાગ્રસ્ત...

ભારતની ટોચની બેડમિન્ટન પ્લેયર સાયના નહેવાલને પદ્મ ભૂષણ એવોર્ડ માટે નોમિનેટ કરવાનો કેન્દ્રિય રમતમંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રમત મંત્રાલયના આ નિર્ણય સાથે જ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ-ટકરાવનો અંત આવી ગયો છે.