
લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને જનરલ ઈલેક્શનમાં Ukipના સમર્થકોને જીતવા ઈયુમાં બ્રિટિશ સભ્યપદ અંગે વહેલા રેફરન્ડમની તૈયારી દર્શાવી છે.
લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને જનરલ ઈલેક્શનમાં Ukipના સમર્થકોને જીતવા ઈયુમાં બ્રિટિશ સભ્યપદ અંગે વહેલા રેફરન્ડમની તૈયારી દર્શાવી છે.
બર્લિનઃ જર્મન વૈજ્ઞાનિકોએ કૃત્રિમ પ્રોટોટાઇપ બોનમેરો વિકસાવી છે જે થોડાં વર્ષમાં બ્લડ કેન્સરની(લ્યુકેમિયા) સારવાર વધુ સરળ બનાવશે, એવું કાર્લસુબ્રહ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી(કેઆઇટી)એ તાજેતરમાં જાહેર કર્યું હતું.
ગાંધીનગરઃ વિશ્વભરમાં ઈન્ડિયન ડાયસ્પોરાનો પાયો ગણાતા દક્ષિણ આફ્રિકાના આંતરાષ્ટ્રીય બાબતો અને સહકાર પ્રધાન મીતેનોઆના માસાબાન પ્રવાસી ભારતીય દિવસ-સંમેલનમાં...
બર્મિંગહામઃ વેશ્યાગૃહ ચલાવવા અને ડ્રગ્સ રેક્ટ માટે જેલની સજા કરાયેલા વેસ્ટ મિડલેન્ડ્સના પૂર્વ પોલીસ ઉસ્માન ઈકબાલ જાહેર હોદ્દા પર ગેરવર્તનના ત્રણ આરોપ મુદ્દે નવી સજાનો સામનો કરી રહ્યા છે.
બોકો હરામના આતંકવાદીઓએ નાઈજીરિયામાં અત્યાર સુધી સૌથી વિનાશક હુમલો ગત સપ્તાહે કર્યો હતો. બોકો હરામના આતંકવાદીઓએ નાઈજીરિયાના ઉત્તર-પૂર્વના બાગા વિસ્તારમાં એકસાથે ૧૬ ગામોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં ૨૦૦૦ લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે...
નવી દિલ્હી: દિલ્હીમાં ૭ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાશે. સોમવારે ચૂંટણી પંચે આ અંગેની જાહેરાત કરી છે. ૧૦ ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા ૧૫ જાન્યુઆરી પહેલા પૂરી થવી જરૂરી હતી, કેમકે આ દિવસે...
ઢાકાઃ બાંગ્લાદેશ ખાતે સુરેન્દ્રકુમાર સિંહા પ્રથમ હિન્દુ ચીફ જસ્ટિસ બનશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હામિદે સોમવારે તેમની નિમણૂક કરી છે. તેઓ ૧૭ જાન્યુઆરીએ શપથ લેશે.
સ્ટેનમોરઃ સામાન્યપણે જન્મદિવસની ઉજવણી કેક અને મીણબત્તી સાથે કરાય છે, પરંતુ ચર્ચ રોડ, સ્ટેનમોર ખાતે કામ કરતાં ૪૭ વર્ષીય ઓપ્ટિશીયન અને દોડવીર સની કાલિત્ઝ-પટેલે...
લખનઉ અને ઉન્નાવમાં થયેલા લઠ્ઠાકાંડમાં ૧૬ લોકોનાં મોત થયાં હતાં. જેમાંથી ૧૦ લોકો લખનઉ જિલ્લાના મલિહાબાદ અને બંથરા તેમ જ બાકીના ૬ હસનગંજમાં મૃત્યુ પામ્યા હતા. લઠ્ઠાવાળો દારૂ પીતાં ૧૦૦થી વધુ લોકો બિમાર પડયાં હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે...
બર્મિંગહામઃ ક્રિસમસના સમયમાં મીડો રોડ, હાર્બોર્નના ૫૦ વર્ષીય બલજિતસિંહની હત્યા કરવાનો આરોપ મૂકાયેલા ૩૨ વર્ષના સ્ટુઅર્ટ મિલરશિપની કિંગ્સવિનફોર્ડથી ધરપકડ...