Search Results

Search Gujarat Samachar

બ્રિસ્ટલઃ કોઈ પણ વ્યક્તિએ આખી જિંદગી તંદુરસ્ત રહેવું હોય તો વારંવાર ડોક્ટર બદલવા જોઈએ નહીં. ડોક્ટર સાથેના વર્ષોજૂના ગાઢ સંબંધો તમારી તંદુરસ્તી જાળવવામાં...

હરહંમેશ માહિતિસભર વિશેષાંકો અને વાંચન સામગ્રી આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૩નું કેલેન્ડર આગામી તા. ૩-૧-૨૦૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવશે.

ઇસુનું ૨૦૧૪નું વર્ષ વિદાય લઇ રહ્યું છે અને ૨૦૧૫ના નૂતન વર્ષનું શુભ આગમન થઇ રહ્યું છે ત્યારે ખ્રિસ્તી બિરાદરો અને અમારા સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો અને સહયોગીઅોને અમે ક્રિસમસ પર્વ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઅો પાઠવીએ છીએ.

શિકાગોઃ ભોજનમાં વધુ પડતી ખાંડ જીવલેણ નીવડી શકે છે. અમેરિકામાં હાથ ધરાયેલા એક અભ્યાસનું તારણ દર્શાવે છે કે ખાંડનો અતિશય ઉપયોગ હૃદયરોગની જીવલેણ બીમારી ઊભી કરી શકે છે. આમ પણ પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડની માત્ર વધુ હોય જ છે.

* ક્રિસમસ પર્વની ઉજવણી કરવા તેમજ આપની પાર્ટી, સાંજી, મહેંદી નાઇટ અને રીસેપ્શન સહિતના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવા વેમ્બલી સ્ટેડીયમની સામે જ આવેલ મેટ્રોપોલીસ કોકટેઇલ લોંજ અને બારની મુલાકાત લો. દર રવિવારે 'દેશી બ્રંચ' અંતર્ગત ઢોંસા, ઇડલી, ઉપમા,...

મિત્રો જ્યારે મૈત્રી ભૂલીને દુશ્મન બને ત્યારે એમની વચ્ચેનો સંઘર્ષ ભારે વસમો થઈ પડે છે. ક્યારેક મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાતાં સ્વાગતમાં ફૂલના ગુલદસ્તા પાઠવનારાં તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજી હવે મોદીને તાનાશાહ ગણાવીને વડા...

ગુજરાતના મુખ્ય પ્રધાનમાંથી વડા પ્રધાનપદ સુધીની મજલ કાપીને ભારતીય જનતા પક્ષમાં નવચેતનનો વિશ્વાસસભર સંચાર કરનાર નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ‘મિશન ૪૪ પ્લસ’ આદરીને ભારતના મુગટ-રાજ્યમાં ભાજપને શાસનમાં લાવવાનો ગંભીર સંકલ્પ કર્યો છે. 

ડિસેમ્બરની પહેલી તારીખથી ૨૪ ડિસેમ્બર સુધીના સમયને એડવેન્ટ એટલે આગમનનો સમય તરીકે ઊજવવામાં આવે છે. પ્રેમભાવ અને શુભેચ્છા દર્શાવવાનો, તૂટેલા સંબંધોને બાંધવાનો,...