Search Results

Search Gujarat Samachar

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા 15થી 23 ઓક્ટોબર દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર (બ્રેમ્બર રોડ, સાઉથ હેરો) ખાતે નવરાત્રિ પર્વની ઉલ્લાસભેર ઉજવણી...

નવલા નવરાત્રિ પર્વે ઇસ્ટ લંડનમાં આવેલા નાગ્રેચા હોલમાં રાસ-ગરબાની રમઝટ જામી હતી. દરરોજ 2,000થી વધુ લોકો અહીં ઉમટતા હતા, જેમાં યુવાધનની સંખ્યા સવિશેષ નજરે...

ફાર્મસીઓ ધરાશાયી થવાના આરે પહોંચી ગઇ છે. સત્તાવાર આંકડાના આધારે ચેતવણી આપવામાં આવી છે કે ઇંગ્લેન્ડમાં કેમિસ્ટોની સંખ્યા રેકોર્ડ નીચા સ્તરે પહોંચી છે. હાલ ફક્ત 11,414 ફાર્મસી જ એનએચએસની મહત્વની સેવાઓ આપી રહી છે.

જનકલ્યાણ, બેનિફિટ્સ અને મેરેજ લાયસન્સની મંજૂરી જેવા વિવિધ પ્રકારના નિર્ણયોમાં યુકે સરકારના અધિકારીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોમ્પ્લેક્સ આલ્ગોરિધમનો ઉપયોગ કરી રહ્યાં છે. અહેવાલ અનુસાર સરકારા આઠ વિભાગો એક યા બીજી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો...

લંડનમાં વંશીય લઘુમતી સમુદાયના લોકોની ન્યાયિક પ્રક્રિયામાં ભાગીદારી વધારવા મેજિસ્ટ્રેટ તરીકે આ સમુદાયો પૈકીના વધુ લોકોની નિયુક્તિના પ્રયાસ ચાલી રહ્યાં છે. ગવર્મેન્ટ ડાયવર્સિટી ડેટા અનુસાર લંડનમાં 33 ટકા મેજિસ્ટ્રેટ અશ્વેત છે. 

વીજળીના ગ્રાહકોને 7 મિલિયન સ્માર્ટ મીટર લગાવવાનો ખર્ચ ભોગવવો પડશે પરંતુ આ મીટરો 10 વર્ષ કરતાં પણ ઓછા સમયમાં નિરર્થક બની રહેશે તેવી ચેતવણી પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ ઉચ્ચારી છે.

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં નવરાત્રિ આઠમના અનોખા ગરબાનું મહત્ત્વ છે. નવરાત્રિની આઠમના દિવસે બારોટ સમાજના પુરુષો અહીં સ્ત્રીના પહેરવેશમાં...

હોમ ઓફિસના જણાવ્યા અનુસાર 8 નવેમ્બર 2023થી બ્રિટનમાં નાઇટ્રસ ઓક્સાઇડ (લાફિંગ ગેસ) પર પ્રતિબંધ અમલી બની રહ્યો છે. નાઇટ્રસ ઓક્સાઇડ પરના પ્રતિબંધનું વારંવાર ઉલ્લંઘન કરનારને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે.

સરકાર ટિચિંગ આસિસ્ટન્ટ સહિતના સંખ્યાબંધ સામાન્ય શિક્ષકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાંપતી નજર રાખતી હોવાનો અને સરકારની શિક્ષણ નીતિઓની ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટની ફાઇલો બનાવતી હોવાનો આરોપ અખબારી અહેવાલમાં મૂકાયો છે.

બર્મિંગહામથી લંડન જતી ટ્રેનમાં એક મહિલા પર સેક્સ્યુઅલ એસોલ્ટ કરવાના આરોપસર ભારતીય મૂળના મુખન સિંહને 16 સપ્તાહ જેલની સજા ફટાકરવામાં આવી છે.