Search Results

Search Gujarat Samachar

વડાપ્રધાન રિશી સુનાક તેમના પત્ની અને દીકરીઓ સાથે છેલ્લા 4 વર્ષમાં પહેલીવાર વેકેશન માણવા અમેરિકાના કેલિફોર્નિયા ખાતે પહોંચ્યા હતા.

ગુજરાતના બનાસકાંઠાના એક 52 વર્ષીય શિક્ષકને સાયબર છેતરપિંડીમાં રૂપિયા 80 લાખ જેટલી માતબર રકમ ગુમાવવી પડી છે. આ શિક્ષક તેના યુકે સ્થિત સાયબર ફ્રેન્ડ જેમ્સ ડાઉસનને મદદ કરી રહી હતી. સોશિયલ મીડિયા પર મિત્ર બનેલા જેમ્સ ડાઉસને આ મહિલા શિક્ષકને જણાવ્યું...

યુકેમાં આતંકવાદ સંબંધિત અપરાધો માટે રેકોર્ડ સંખ્યામાં સગીરોની ધરપકડ કરવામાં આવી રહી છે. આંકડા દર્શાવે છે કે ધરપકડ કરાયેલા દર પાંચમાંથી એક સગીર હોય છે. કાઉન્ટર ટેરરિઝમ પોલિસિંગના જણાવ્યા અનુસાર ઇન્ટરનેટ પર આતંકવાદ અને કટ્ટરવાદી વિચારધારાઓનું...

ટિક ટોક સ્ટાર મહેક બુખારી અને તેની માતા અન્સરીન બુખારીને લેસ્ટરની ક્રાઉન કોર્ટ દ્વારા ફેબ્રુઆરી 2022માં હાઇ સ્પીડ કાર ચેઝમાં સાકિબ હુસેન અને મોહમ્મદ હાશિમ ઇજાઝુદ્દિનની હત્યા માટે દોષી ઠેરવી છે. 

યુકે સ્થિત એનઆરઆઇ માનવ તસ્કરી કરતી ગેંગ અને આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ રેકેટનો સરગણા હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિએ 42 મિલિયન પાઉન્ડ કરતાં વધુની રકમ વિદેશોમાં મોકલી આપી હોવાનો આરોપ છે.

છેલ્લા બે વર્ષમાં ઇંગ્લેન્ડમાં ઓછામાં ઓછા 1500 બસ રૂટ બંધ કરી દેવાયાં છે. ટ્રાફિક કમિશ્નર્સ રિપોર્ટ અનુસાર 2021માં લોકલ રજિસ્ટ્રેશન 12000 કરતાં વધુ હતાં જે 2023માં ઘટીને 9000 પર આવી ગયાં છે. 

સ્ટેફોર્ડશાયરના ટનસ્ટોલમાં 30 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટ ધરાવતા સ્કોટિયા રોડ પર રોંગ સાઇડમાં આવીને પોતાની ઓડી કાર દ્વારા એક ફિયાટ કારને ટક્કર મારી બે મહિલાઓને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડવા માટે 27 વર્ષીય કદીમ ઝમાનને બે વર્ષની કેદ ફટકારવામાં...

ભારત અને યુકેએ ગ્લોબલ ઇનોવેશન પાર્ટનરશિપને કાર્યરત કરવાની તૈયારી કરી લીધી છે. આ પાર્ટનરશિપ અંતર્ગત ભારત અને યુકે સાથે મળીને ત્રીજા દેશોમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કરશે. બંને દેશ આ ભાગીદારી અંતર્ગત ક્લાઇમેટ સ્માર્ટ ઇનોવેશન્સ પર ધ્યાન કેન્દ્રિત...

ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

કોમનવેલ્થ ગેમ્સનું લેવાલ હવે કોઇ રહ્યું નથી. 2026ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાંથી ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટે પીછેહઠ કર્યા બાદ હવે 2030ની કોમનવેલ્થ ગેમ્સના સંભવિત આયોજનમાંથી કેનેડાના આલ્બર્ટા પ્રોવિન્સે પણ પીછેહઠ કરી લીધી છે.