Search Results

Search Gujarat Samachar

આગામી સ્વતંત્રતા દિવસ પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લા ખાતે આયોજિત સ્વતંત્રતા દિવસ સમારંભમાં સમગ્ર ભારતમાંથી 1,800 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

કેમ્પ હનુમાન મંદિર ખાતે સ્વસંત્રતાદિનની ઉજવણી કરાઈ હતી, જેના ભાગરૂપે મંદિરનોે ભવ્ય શણગાર કરાયો હતો, તો હનુમાનજીનો પણ તિરંગાના રંગોથી શણગાર કરાયો હતો.

વીતેલા જમાનાની અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયાપ્રદાને ચેન્નાઇ કોર્ટે એક જૂનાં કેસમાં છ મહિનાની જેલ અને રૂ. 5,000નો દંડ ફટકાર્યો છે. અભિનેત્રીની સાથે તેના...

વિખ્યાત સર્ચ એન્જિન ગૂગલે ભારતીય સિનેમા લેજન્ડ શ્રીદેવીની 60મી જન્મજયંતી નીમિત્તે મનમોહક ડૂડલ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 

કલેક્ટર ડી.એસ. ગઢવીની વાંધાજનક વીડિયો ક્લિપ ફરતી થવાના મામલે ગુજરાત એટીએસ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં આ વીડિયો ક્લિપ તૈયાર કરવા પાછળ...

ગુજરાતી સાહિત્યના બેમિસાલ અને લોકપ્રિય લેખક ચંદ્રકાંત બક્ષીના માદરે વતન પાલનપુર ખાતે આવેલા તેમના પૈતૃક ઘરને મ્યુઝિયમ તરીકે વિકસાવવાનો નિર્ણય કરીને તેમના...

લંડનમાં અમદાવાદના નરોડાનો યુવક 11 ઓગસ્ટે ગુમ થયો હતો. બરાબર 10 દિવસ બાદ ગુમ થયેલા કુશ પટેલની લાશ લંડન બ્રિજ પાસેથી મળી હતી, પરંતુ લાશ ઓળખાય તેમ ન હોવાથી...

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સ્તરે ભલે ગમેતેટલી કડવાશ પ્રવર્તતી હોય પણ જ્યારે આ બન્ને દેશોના સેલિબ્રિટીઝ મળે છે ત્યારે તેઓ ઉષ્માભેર મળતા જોવા મળે છે.

ગુજરાતના જાણીતા પત્રકાર, લેખક, કવિ અને કોલમિસ્ટ એવા પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાના પુસ્તક ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ પર ગુજરાત સમાચારના એડિટર ઇન ચીફ સી.બી....

ભારતમાં દેશની પ્રથમ લોંગ રેન્જ રિવોલ્વર પ્રબલ બનાવાઈ છે. તેની રેન્જ અન્ય રિવોલ્વર કરતાં ડબલ છે અને નાગરિકો, આર્મ્સ ડીલરો માટે લોન્ચ કરી દેવાઈ છે. તેને...