Search Results

Search Gujarat Samachar

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ અપાવીશું તેમ કહીને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સાથે બેઠક કરાવી પાટીદાર આગેવાન કિરીટ પટેલ પાસે રૂ. 2.5 કરોડ પડાવી લેવાયા...

આણંદ જિલ્લા કલેક્ટર અને 2008 બેચના આઇએએસ અધિકારી ડી.એસ. ગઢવીને ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. ગઢવીનો એક મહિલા સાથેનો વાંધાજનક વીડિયો...

ગુજરાત સરકાર ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારને રૂ. 393 કરોડના ખર્ચે નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા કાર્યરત્ છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ ટેન્ડરિંગ...

વડીલો સહિત સૌ વાચકો, નમસ્કાર...  આપ સહુ પ્રા. ચંદ્રકાન્તભાઇ પટેલના નામ અને કામથી હવે સવિશેષ પરિચિત છો. આગામી દિવસોમાં આપણું આતિથ્ય માણવા લંડન આવી રહેલા,...

સચિન નજીકના વાંઝ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ભરબપોરે બે બાઇક પર મોઢા પર રૂમાલ અને માથા ઉપર હેલ્મેટ પહેરીને ત્રાટકેલા પાંચ લુટારુએ રિવોલ્વર બતાવી કેશિયર,...

 છાણી વિસ્તારમાં વણકરવાસમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનો કબજો લેવા પહોંચેલા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટની કમિટીના સભ્યો સાથે મંદિરના જૂના વહીવટકર્તાઓએ...

 અત્યાર સુધી 92 લાખથી વધારે લોકો દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. આગામી 31 ઓક્ટોબરે સરદાર જયંતીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને...

બ્રિટિશ ગાયક અને ગીતલેખક ફ્રેડી મર્ક્યુરીના ભારતીય લઘુચિત્રોનાં મહામૂલા સંગ્રહ સહિત 1400થી વધુ આઈટમ્સ સોધેબીના લંડનસ્થિત ઓક્શન હાઉસમાં નવતર પ્રદર્શન અને...

પાકિસ્તાનને રણ અને દરિયા બંને માર્ગે અડીને આવેલા કચ્છનાં સરહદી ગામડાંમાં પૂર્વથી પશ્ચિમ સુધી હિન્દુ વસ્તી ધીમેધીમે ઘટી રહી છે. પૂર્વમાં રાપર તાલુકાનો પ્રાંથળ...

 ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલા 3 આતંકીને મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જે અનુસાર આરોપીઓ છેલ્લાં એક વર્ષથી અલકાયદાના સંપર્કમાં હતા તેમજ આતંકીઓ...