ભારતને અરાજકતાથી દૂર રાખવા 400 ભારતવંશી એકેડેમિક્સની હાકલ

MIT અને ઓક્સફર્ડના ભારતીય મૂળના 400 એકેડેમિક્સે ‘ભારતને અરાજકતાથી દૂર રાખો’ની હાકલ કરી થઈ રહેલા વિરોધ-દેખાવોની આકરી નિંદા કરી છે. જોકે, ભારતમાં ઈલેક્શન કમિશન દ્વારા મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ થઈ રહેલા દેખાવો મધ્યે...

યુટ્યૂબર ધ્રૂવ રાઠીએ લંડનમાં ભારતીય ચૂંટણીપંચ વિરુદ્ધ દેખાવો યોજ્યા

ભારતમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ થઈ રહેલા દેખાવો અને ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની લડત હવે લંડનના આંગણે પહોંચી આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. યુટ્યુબર ધ્રૂવ રાઠીએ શનિવાર 17 ઓક્ટોબરે...

વૈશ્વિક ટેક્નોલોજી સેક્ટરમાં જ્યારે પણ ભારતવંશી સૌથી ધનિક CEOનો ઉલ્લેખ થતો ત્યારે ટોચના ક્રમે માઇક્રોસોફ્ટના સત્યા નદેલા અને ગૂગલના સુંદર પિચાઈના નામ આવતા...

ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક...

અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા...

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી...

કાશ્મીરમાં પટ્ટણના નિવાસી અને હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી ડેવિસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઇમ્તિયાઝ ખાનડેનું વર્ષ 2025ના પ્રતિષ્ઠિત...

વિદેશપ્રધાન એસ. જયશંકરે શનિવારે કહ્યું હતું કે ભારત-રશિયા સંબંધો છેલ્લાં 70 થી 80 વર્ષો દરમ્યાન સૌથી વધુ સ્થિર રહ્યા છે અને પ્રમુખ પુતિનની ભારત મુલાકાતે...

વડાપ્રધાન મોદી અને પ્રમુખ પુતિન એરપોર્ટ પરથી પીએમ નિવાસ પર એક જ કારમાં ગયા હતા, જે ટોયોટા ફોર્ચ્યૂનર સિગ્મા-4 કાર હતી. સામાન્ય રીતે પીએમ મોદીની કાર રેન્જ...

ઉષ્માસભર ભારતીય આતિથ્ય માણ્યા બાદ પ્રમુખ પુતિને શનિવારે વિદાય લીધી તે વેળા વડાપ્રધાન મોદીએ તેમને દેશની માટી - કળા - પરંપરા સાથે જોડાયેલી અનોખી ભેટ આપી...

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી...

દુનિયાભરના દેશોથી લઇને રાજદ્વારી વિશ્લેષકો જેના પર ચાંપતી નજર માંડીને બેઠા હતા તેવી રશિયન પ્રમુખની બે દિવસની ભારત યાત્રા અનેક મોરચે ફળદાયી રહી છે. વડાપ્રધાન...



to the free, weekly Gujarat Samachar email newsletter